Manipulating Sequences - Gujarati

155 visits



Outline:

1. અવ્યવસ્થિત DNA સિકવેન્સ નિર્માણ કરવું. 2. વિશિષ્ટ જગ્યા એ DNA સિકવેન્સને કાપવું. 3. નવી સિકવેન્સ બનાવવા માટે બે સિકવેન્સને જોડો. (Concatenate). 4. સિકવેન્સની લંબાઈ શોધો. 5. પ્રત્યેક બેસીસ અથવા સ્ટ્રીંગના ભાગની ગણતરી કરવી. 6. એક વિશિષ્ટ બેસ અથવા સ્ટ્રીંગ ના ભાગને શોધવું. 7. '''sequence object''' ને મ્યુટેબલ સિકવેન્સ ઓબ્જેક્ટમાં રૂપાંતરિત કરવું.