Invitation to Attend “Connect, Simulate and Innovate using Arduino on Cloud”, an awareness programme

If you are not an organiser or invigilator of the Subscribed college, please register using this Google form

Shell and Tube Heat Exchanger - Gujarati

476 visits



Outline:

કેમિકલ કમ્પોનેન્ટસ પસંદિત કરવું thermodynamics પસંદ કરવું ફ્લોશીટ પર મટેરીઅલ સ્ટ્રીમ ઉમેરવું સ્ટ્રીમ ની પ્રોપર્ટીઓ ઉમેરવી ફ્લોશીટ પર હિટ એક્સ્ચેન્જર ઉમેરવું એક્સ્ચેન્જર પર ઇનલેટ અને આઉટલેટ સ્ટ્રીમ કનેક્ટ કરવું કેલ્ક્યુલેશન ટાઈપ અને ફ્લો ડાયરેક્શન ને વ્યાખ્યાયિત કરવું કોલ્ડ અને હોટ ફ્લુઇડ પ્રેશર ડ્રોપ ને વ્યાખ્યાયિત કરવું શેલ સાઈડ કોન્ફીગ્રેશન ને બદલવું ટ્યુબ સાઈડ કોન્ફીગ્રેશન બદલવું માસ્ટર પ્રોપર્ટી ટેબલનો ઉપયોગ ઓબ્જેક્ટ અને હિટ એક્સેચેન્જર પ્રોપર્ટીઓ ને વ્યાખ્યાયિત કરવું