Editing molecules - Gujarati

412 visits



Outline:

મુક્ત ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા . કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા. પરમાણુ ના ગ્રુપ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા . પરમાણુ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા. “Decrement the charge of an atom” ટૂલ વાપરવું. “Increment the charge of an atom” ટૂલ વાપરવું. પરમાણુ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા. સાઈકલીક સંયોજન ઉમેત્વું મોનોસાઈકલીક થી બાઈસાઈકલીક સંયોજન મા બદલવું.