What is difference between static and non-static block?
617 visits
Outline: નોન સ્ટેટિક બ્લોક બે કર્લી બ્રેકેટસના વચ્ચે કોઈ કોડ લખવો. બનાવેલ દરેક ઓબ્જેક્ટના માટે નિષ્પાદ કરવું. કન્સ્ટ્રકટરના નિષ્પાદન થી પહેલા નિષ્પાદન કરો. ક્લાસના ઈંસ્ટ્રેસ મેમ્બર વેરીએબલ શરુ થયી શકે છે. NonStaticTest નામક એક ક્લાસ બનાવો. આના અંદર એક નોન સ્ટેટિક બ્લોક બનાવો અને એક કન્સ્ટ્રકટર બનાવવું. આઉટપુટનું અવલોકન કરવું મલ્ટીપલ નોન સ્ટેટિક બોલ્ક્સ સામેલ કરવું. આ એજ સિક્વેંસ માં નીશ્પાદિત થશે જે સિક્વેંસ માં આ ક્લાસમાં દેખાય છે. આઉટપુટ નું અવલોકન કરવું. નોન સ્ટેટિક બોલ્ક કન્સ્ટ્રકટર ના માટે અવેજી નથી.
નોન સ્ટેટિક બ્લોક બે કર્લી બ્રેકેટસના વચ્ચે કોઈ કોડ લખવો. બનાવેલ દરેક ઓબ્જેક્ટના માટે નિષ્પાદ કરવું. કન્સ્ટ્રકટરના નિષ્પાદન થી પહેલા નિષ્પાદન કરો. ક્લાસના ઈંસ્ટ્રેસ મેમ્બર વેરીએબલ શરુ થયી શકે છે. NonStaticTest નામક એક ક્લાસ બનાવો. આના અંદર એક નોન સ્ટેટિક બ્લોક બનાવો અને એક કન્સ્ટ્રકટર બનાવવું. આઉટપુટનું અવલોકન કરવું મલ્ટીપલ નોન સ્ટેટિક બોલ્ક્સ સામેલ કરવું. આ એજ સિક્વેંસ માં નીશ્પાદિત થશે જે સિક્વેંસ માં આ ક્લાસમાં દેખાય છે. આઉટપુટ નું અવલોકન કરવું. નોન સ્ટેટિક બોલ્ક કન્સ્ટ્રકટર ના માટે અવેજી નથી.
Show video info
Pre-requisite