Getting Started with Ktouch - Gujarati

300 visits



Outline:

ટાઈપીંગ શરુ કરવું Ktouch નો ઉપયોગ કરીને યુઝરને ટાઈપીંગ શરુ કરાવવું. ઉબ્નટુ સોફ્ટવેર સેન્ટર વાપરીને Ktouch ઇન્સ્ટોલ કરવું. ઇન્ટરફેસનું વર્ણન. પ્રદશિત કીબોર્ડના સંદર્ભ પર QWERTY કીબોર્ડ સમઝવું. અંગ્રેજી ભાષામાં સામાન્ય વિશિષ્ટ કેરેક્ટર ઉપયોગ કરવું. Tab, Caps Lock, Shift keys, અને Space Bar કોઈ બતાવવી. એન્ટર અને બેક સ્પેસ કીઓ દર્શાવવી અને તેને ટૂંકમાં સમજાવવી. ટીચર લાઈન અને વિદ્યાર્થી લાઈન દર્શાવવી.