Feedback diagram with Maths - Gujarati

1342 visits



Outline:

ગણિત સાથે ફીડબેક ડાઇગ્રામ ફીડબેક કન્ટ્રોલ ટ્યુટોરીયલમાં સેવ કરેલ .fig ફાઈલ ખોલો. બીજા બોલ્ક ડાઇગ્રામમ Put $G(z) = \frac zz-1$ રાખવું. વિશેષ ફ્લેગ પસંદ કરો. tex અને pdf બંને રીતે સેવ અને એક્ક્ષપોર્ટ કરો. બતાડો કે જો "special" પસંદિત નથી તો આપણને ફક્ત ટેક્સ્ટ મળશે . /frac ને /dfrac થી બદલો. બતાડો કે ક્માંઈલેશન ના વખતે અનોન એરર dfrac મળે છે. તેને ફરી કમ્પાઈલ કરો અને બતાડો કે સમીકરણ હવે સાચી મળી રહી છે. pdf ફાઈલને ટ્રીમ કરવા માટે pdf ક્રોપ નો ઉપયોગ કરવું બ્રિસનું ઉલેખન કરવું.