Sessions - Gujarati

2385 visits



Outline:

સેશનs PHP સેશન વેરીએબલ સંગ્રહિત કરવા માટે અથવા યુજર સેશન માટે સેટિંગ બદલવા માટે કરવામાં આવે છે. સેશન વેરીએબલ એકજ યુજરની માહિતી રાખે છે ,અને બધા પેકેજ એક એપ્લીકેશન માં ઉપલબ્ધ છે. session_start() એક - PHP સેશન શરુ થાય છે. $_SESSION['variable_name']=value -સેશન વેરીએબ્લમાં વેલ્યુ સંગ્રહિત કરવું. session_stop() - એક PHP સેશન રોકવું.