Learn advanced typing - Gujarati

856 visits



Outline:

અદ્યતન ટાઈપીંગ શીખવી વાક્ય ટાઇપ કરતા શીખવું,વર્ડ એડિટ કરતા શીખવું ,ભાષા સેટ કરવી,અને ગેમ રમતા શીખવું . શીખનાર ને આ સમજવું પડશે વાક્યોના પ્રકાર શબ્દ એડિટ કરવા ભાષા સેટ કરવા ( આ વિકલ્પ ફક્ત ઉલેખ્વા માં કરવા માં આવશે અને ડેમોનસ્ટ્રેટ કરવા માં આવશે નહી) શીખવા વાળાને આપેલ રીતે ગેમ રખવાનું શીખવાનું છે. વાંચન સૂચનાઓ ગેમના સ્તરની સેટિંગ શીખનારે પોતેથી ગેમનું અન્વેષણ કરો. અસાઇનમેન્ટ: ગેમના સ્તરને સેટ કરવું.