Picking and Selection - Gujarati

283 visits



Outline:

એટમ્સ અને રેસિડયુઝના લેબલ્સ બતાવવા. એટમ્સ અને રેસિડ્યુઝને સિલેક્ટ મેનુ દ્વારા અથવા પિકિંગ દ્વારા સિલેક્ટ કરવા. રેસિડ્યુઝના રંગ અને દેખાવ બદલવા. એટમ્સને ઉમેરવા, કાઢી નાખવા અથવા બદલવા. બોન્ડ્સને રોટેટ કરવા ડિસ્પ્લે વિન્ડો ઉપર એક કરતા વધુ મોડેલ ખોલવા. મોડેલને સિલેક્ટ અને મુવ કરવું.