Simple block diagram - Gujarati

339 visits



Outline:

સરળ બ્લોક ડાઈગ્રામ Xfig વર્કશીટ ના ડાબી બાજુએ,નીચેની તરફે,ઉપર ડાબી બાજુ અને કેનવાસ સમજવું એક બોક્સ બનાવો અને એડીટીંગ દ્વારા તેની જડાઈ વધાવો. એરો બનાવો ટેક્સ્ટની ફોન્ટ માપ બદલો ટેક્સ્ટ બનાવી ને તેને બોક્સની અંદર મુવ કરો. એટ્રીબ્યુટની વેલ્યુઓ બદલો અને એરો હેડમાં સીધે સીધું લાઈનો ઉમેરવી. Save the file as block.fig તરીકે ફાઈલ સેવ કરો અને તેને pdf ફાઈલમાં એક્ષપોર્ટ કરો.

Width:1024 Height:640
Duration:00:12:39 Size:5.7 MB

Show video info

Pre-requisite


No Pre-requisites for this tutorial.